हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બોલીવુડ
બોલીવુડ News
Sunita ahuja
Govinda: ગોવિંદા માટે અબજોપતિની દીકરી ઘરમાં બની હતી નોકરાણી, પત્નીએ ખોલ્યા મોટા રાઝ
Govinda: એક સમય હતો જ્યારે ગોવિંદા સ્ટારડમના મામલે બોલિવૂડના ઘણા મોટા કલાકારોને ટક્કર આપતા હતા. તેમની લોકપ્રિયતા જબરદસ્ત હતી. હાલમાં જ તેની પત્ની સુનીતા આહુજાએ એક ઘટના સંભળાવી છે, જે દર્શાવે છે કે ગોવિંદાના ફેન ફોલોઈંગની શું હાલત હતી.
Sep 14,2024, 13:40 PM IST
apocalypto
આ ફિલ્મે 18 વર્ષ પહેલાં કરી હતી 1000 થી વધુની કરોડ, આ OTT પ્લેટફોર્મ પર જોવા મળશે
Best Thriller Film : આ ફિલ્મનું નામ એપોક્લિપ્ટો છે. આ ફિલ્મ વર્ષ 2006 માં આવી હતી અને તેને મેલ ગિબ્સને ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મ ઓસ્કાર એવોર્ડમાં 3 કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. આ ફિલ્મ દરેક સિનેમા લવરે જોવી જોઈએ.
Apr 1,2024, 19:16 PM IST
Maharani
Political Web Series: પોલિટિક્સ પર બનેલી આ 5 વેબ સિરીઝ નથી જોઈ તો કંઈ નથી જોયું!
Web Series Based on Politics: જો તમને રાજનીતિમાં રસ છે અને તમને રાજનીતિની યુક્તિઓ ગમે છે, તો તમને રાજકારણ પર આધારિત આ વેબ સિરીઝ ચોક્કસ ગમશે.
Oct 27,2023, 8:10 AM IST
Khufia Trailer
Khufia Trailer: રો એજન્ટ બની નેટફ્લિક્સ પર આવશે તબ્બુ, જોરદાર સ્પાઈ થ્રિલર છે ખુફિયા
Khufia Trailer: ફિલ્મ 'ખુફિયા'ના ટ્રેલરમાં તબ્બુ અને અલી ફઝલનો જબરદસ્ત અભિનય જોવા મળશે. ટ્રેલરમાં તબ્બુ દેશના ગદ્દારોને પકડવાની રેસમાં લાગેલી છે. આ ફિલ્મ 'એસ્કેપ ટુ નો વ્હેર' નામના પુસ્તક પર આધારિત છે.
Sep 18,2023, 15:51 PM IST
bollywood
અનુપમાની વહુ કિંજલે રંગ બદલ્યો, શર્ટના બટન ખોલીને સોફા પર સુતા સુતા પડાવ્યા ફોટા
Photos: અનુપમા સિરિયલમાં કિંજલનો રોલ કરનાર અભિનેત્રી નિધિ શાહની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી. નિધિ શાહનું ઓનસ્ક્રીન પરફેક્ટ પુત્રવધૂનું પાત્ર દરેકને આકર્ષી રહ્યું છે. પરંતુ ઓફસ્ક્રીન ફંડે તબાહી મચાવી દીધી છે. હા... નિધિએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેના સૌથી બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે. લેટેસ્ટ ફોટોઝમાં નિધિ તેની સુંદરતા બતાવતી જોવા મળે છે.
Jul 17,2023, 10:10 AM IST
Jawan Trailer
Jawan Trailer: ઈંતેઝારનો અંત.. આ દિવસે રિલીઝ થશે શાહરુખ ખાનની ફિલ્મ Jawan નું ટ્રેલર
Jawan Trailer: ફિલ્મ 'જવાન'ને લઈને ચાહકોની ઉત્સુકતા ચરમસીમાએ છે. આ ફિલ્મમાં સાઉથ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી નયનતારા પણ જોવા મળશે. આ ફિલ્મને લઈને અટકળો છે કે ફિલ્મ રિલીઝ થતાની સાથે જ 'પઠાણ'ના બોક્સ ઓફિસ રેકોર્ડ પણ તોડી શકે છે.
Jul 3,2023, 18:09 PM IST
adipurush
બદલવામાં આવશે આદિપુરુષ ફિલ્મના વિવાદિત ડાયલોગ, મનોજ મુંતશિરે ટ્વીટ કરી કર્યું કંફર્મ
Adipurush Controversy: લોકો ફિલ્મના કેટલાક ડાયલોગથી ખૂબ જ નારાજ થયા છે. લોકો આ વાતને લઈને પોતાનો ગુસ્સો અને પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ફિલ્મને લઈને મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે. ફિલ્મના રાઈટર મનોજ મુંતશિરે સ્પષ્ટ કર્યું છે કે જે ડાયલોગને લઈને વિવાદ થઈ રહ્યો છે તેને બદલી દેવામાં આવશે.
Jun 18,2023, 14:42 PM IST
Akshay Kumar
11 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર થશે વર્ષની સૌથી મોટી ટક્કર, 3 દમદાર ફિલ્મો એક સાથે થશે રિલીઝ
Box Office Clash: બોલીવુડની 3 મોસ્ટ અવેટેડ ફિલ્મોની રિલીઝ ડેટ સામે આવી છે અને આ તારીખો સામે આવ્યાની સાથે જ ખળભળાટ પણ મચી ગયો છે. કારણ કે આ ત્રણ ફિલ્મો એક સાથે રિલીઝ થઈ રહી છે. આ વર્ષની આ સૌથી મોટી બોક્સ ઓફિસ ટક્કર હશે.
Jun 12,2023, 11:05 AM IST
1920 Film
1920 Trailer:અવિકા ગૌરની ડેબ્યૂ ફિલ્મ 1920 નું ટ્રેલર રિલીઝ, આ દિવસે ફિલ્મ થશે રિલીઝ
1920 Trailer: આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે અને ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ચર્ચામાં પણ આવી ગયું છે. 2 મિનિટ 38 સેકન્ડના આ ટ્રેલરમાં અવિકા ગોરનો ખતરનાક અવતાર જોવા મળે છે.
Jun 2,2023, 10:58 AM IST
બાદશાહ
Shocking: બોલીવુડ સ્ટાર રેપર બાદશાહની કારનો થયો અકસ્માત, થયો આબાદ બચાવ
બોલીવુડના જાણીતા સિંગર (punjabi song) અને પંજાબી રેપર (punjabi rapper) બાદશાહને (Badshah) લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ખબર છે કે બાદશાહની કારનો (Car Accident) લુધિયાણામાં (Ludhiana) મોટો અકસ્માત થયો છે. સિંગર પંજાબના લુધિયાણામાં એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો એ સમયે આ ર્દુઘટના બની હતી. આ સમાચાર સામે આવતાં બાદશાહના ફેન ચિંતિત થયા છે
Feb 5,2020, 12:16 PM IST
Trending news
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો
banaskantha
ભાજપના નેતા જ સરકારના નિર્ણય સામે પડ્યા, નવા જિલ્લાથી નારાજ થઈને લખ્યો PM ને પત્ર
China
કોરોના કરતા પણ ખતરનાક એવા નવા વાયરસના 5 શરૂઆતી સંકેત, ચીનમાં ફેલાઈ રહી છે બીમારી
love story
સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યો બાબૂ, પણ ફરી ગઈ સોના! મોદીજી સુધી પહોંચ્યો મામલો!